________________
[ E૪ ]
સામાયિક સાધ.
અનંતલાલ, અનંત ભાગ, અનંત ઉપભાગ અને અનત વીર્યશકિત પ્રાપ્ત થાય છે.
સિધ્ધમાં અન તવીય શકિત છે તે તે અલેકમાં ધર્મસ્તિકાય અને અધર્માસ્તિકાય નથી. તેથી તેની હાય વગર જઈ શકે ખરા ? તેવી શકિત તે ધરાવે છે. ? સિદ્ધ ભગવાન તેવી શકિત ધરાવે છે નહિતા અન’ત વીર્યશકિત કહેવામાં વાંધા આવે. સિધ્ધમાં સમસ્ત લેાકને અલાક અને અલેાકને લેાક કરી શકે તેવી શકિત સ્વા ભાવિક હાય છે છતાં તે તેવું વીય કદી પણ ફારવતા નથી. કેમકે પુગળ સાથેની પ્રવૃત્તિ એ તેમને ધમ નથી. એ ગુણથી સિધ્ધ ભગવાન પોતાના આત્મિક ગુાને તેવાને તેવા રૂપે રાખે, ફેરફાર થવા ૐ નહિ.
પ્ર॰ આચાય એટલે શું?
ઉ॰ પાંચ આચારને પાળે અને બીજાને પળાવે એવા ધમનાયક તેને આચાય કહેવાય છે. વળી આ-મર્યાદાથી, ચાય એટલે જેની સેવા થાય છે તે આચાય કહેવાય છે.
પ્રશ્ન તેના કેટલા ગુણા છે અને તે ક્યા કયા ?
ઉ॰ આચાર્યના ૩૬ ગુણા છે અને તેનુ વિગતવાર વર્ણન પાંચિક્રિય સૂગમાં કરવામાં આવેલુ હોવાથી આ સ્થળે આલેખેલ' નથી.
પ્ર૦ ઉપાધ્યાયજી એટલે શુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com