________________
નવકાર સૂત્ર.
[ 3 ]
ગુણ પ્રાપ્ત થાય છે. આથી તે લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે ખે છે.
૩ અવ્યાખાધસુખ-વેદનીય કમના ક્ષય થવાથી સર્વ પ્રકારની પીડા રહિત નિરૂપાષિપણ પ્રાપ્ત થાય છે.
૪ અન’તચારિત્ર-માહનીય કમના ક્ષય થવાથી આ ગુણુ પ્રાપ્ત થાય છે આમાં ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્રના સમાવેશ થાય છે. આથી સિદ્ધ ભગવાન સ્વસ્વભાવમાં સદા અવસ્થિત રહે તેજ ત્યાં ચારિત્ર છે.
૫ અક્ષય સ્થિતિ-આયુક્રના ક્ષય થવાથી નાશ ન થાય એવી અનત સ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની સ્થિતિને આદિ છે પણ અંત નથી તેથી તે આદિ અનંત કહેવાય છે.
૬ અરૂપીપણું નામ કનૈા ક્ષય થવાથી વણુ, ગંધ, રસ, અને સ્પ રહિત થાય છે કેમકે શરીર હાય તા એ ગુડ્ડા રહે છે પણ સિદ્ધને શરીર નથી માટે અરૂપીપશુ પ્રાપ્ત થાય છે.
૭ અનુરૂલઘુ-ગાત્ર કનો ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. તેથી ભારે હળવા અથવા ઊંચનીચ પણાના વ્યવહાર રહેતા નથી.
૮ અનંતવીય–અંતરાય કમના ક્ષય થવાથી અનતદાન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com