________________
નવકાર સૂત્ર.
[૬૭]
૬ ભામંડળ-ભગવંતના મસ્તકની પાછળ શરદઋતુના કિરણ જેવું ઉગ્ર તેજવાળું ભામંડલ (તેજનું માંડલું) દેવતા ચ્ચે છે તે. ભગવંતના તેજને તે પિતાના તેજમાં સંહરી લે છે તે ન હોય તે ભગવંતના મુખ સામું જોઈ
શકાય નહિં. ૭ ઇંદુ ભી–ભગવંતના સમવસરણ વખતે દેવતાઓ દેવ
હૃદંભી વગેરે વાજં વગાડે તે. ૮ છત્ર–સમવસરણમાં ભગવંતના મસ્તક ઉપર ઉપરાઉપર શરદઋતુના ચંદ્રતુલ્ય ઉજવળ અને મતીના
હારે એ સુશોભિત ત્રણ ત્રણ છ દેવતાઓ રચે છે તે. પ્ર. આ આઠ ને શું કહેવાય ? ઉ. આ આઠને પ્રાતિહાર્યો ઉછું છલદારે કહેવાય છે. પ્રઃ શું દેવતાઓ આકાશમાંથી ઉતરી આવી પ્રભુનું દાસત્વપણું
કરે છે તે માની શકાય તેવી હકીકત છે ? ઉ૦ હા. તે કેવળ માની શકાય તેવી બીના છે. જેવા આપ
ણામાં સમકિતી અને મિથ્યાત્વી મનુ છે તેવા દેવતામાં પણ સમક્તિધારી અને મિથ્યાત્વી દે હોય છે. આમાં જે સમકિતી દે છે, તે હમેશાં સત્ય સૂર્યસમાન અરિહંત પ્રભુનું પોતાની વ્યકિત નિમિત્તે સમવસરણ રચે છે અને ભગવંતની સેવામાં પોતાના આત્માના ઉદ્ભર માટે હંમેશાં તત્પર રહે છે. વાત વાતમાં સાંભળ્યું હશે કે “ સત્ય સહાયક શ્રી હરિ (દેવ). આપણે વ્યવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com