________________
સામાયિકનું ફળ.
૦ જે કમ કાટી વર્ષ સુધી તપ કરવાથી પણ છેદી ન શકાય તે કમ પણ એક ક્ષણ માત્રમાં ચિત્તની સમતા વડે નિર્મૂલ થાય છે. કોઇ એક પુરૂષ હમેશાં લાખ ખાંડી સુવર્ણનું દાન કરે અને બીજો કાઇ પુરૂષ સામાયિક કરે તેા તે દાન કરનાર સામાયિક કરનારના તુલ્ય થતા નથી. એક સામાયિક કરવાથી જેટલું પુણ્ય થાય છે તેટલુ પુણ્ય કદાચ શ્રાવક, ભાવથી મેરૂ પ°ત જેટલા સુવર્ણનુ દાન કરે તાપણ થતુ નથી. એક સામાયિક કરવાથી માણુકરાડ ઓગણસાઠેલાખ, પચીશહજારનવસાને પચીશ તથા એક પચેપમના આઠ ભાગ કરીએ તેવા ત્રણ ભાગ એટલે કે ૯૨૫૯૨૫૯૨૫ આટલા પક્ષ્ચાપમનુ દેવાયુષ્ય બધાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com