________________
[ પર ]
સામાયિક સાધ.
થી માંડી ક્ષીણમેહગુણુઠાણાના ચરમ સમય પર્યંત જીવ ઉંચે ચડી શકે છે; તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય, અને અંતરાય એ ચાર કા સદંતર ક્ષય કરી પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે. અને જ્યારે તે દશા પ્રાપ્ત થાય છે ત્યારેજ પરમાત્મા કહેવાય છે. માટે પરમાત્મ દશા પ્રાપ્ત કરવામાં સામાયિકત્રત એજ પ્રાથમિક કારણભુત છે કારણ કે સામાયિક વ્રત એ સાંસારિક વિટંખનામાંથી મનને તદ્ન મુક્ત કરે છે. દેહાર્દિકબુદ્ધિના નાશ કરાવે છે. તેથી મન તે ઉપાધીમાંથી ટળવાથી અંતરાત્મા તરફ વળે છે, અર્થાત્ આત્માને ભેદજ્ઞાન થાય છે અને અંતરઆત્મા તરફ વળવાથી હું જુદો છું અને મારા આત્મા જુદો છે તે જ્ઞાન થાય છે અને અંતે પરમાત્મ પદ જેવું સર્વોત્તમ પદ જીવ પાત કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com