________________
ઉપકરણ.
[૫૫] જ્ઞાની અને જ્ઞાનપકરણને થુંક ન ઉડે. જેથી વિનય સચવાય છે. અને આશાતનાથી બચાય છે. વળી મુહ૫ત્તિને ઉપયોગ રાખવાથી ત્રસ જીવની પણ હાનિ થતી બચી જાય છે. મુહપત્તિના ૫૦ બેલ છે. તે બેલ સાથે મુહપત્તિ પલેવવી જોઈએ.
પુસ્તકાદિ-પુસ્તક, ચાપડે, નેકારવાળી આદિ સાધને સામાયિક કરતાં પહેલાં સાથે રાખવાં જેથી તે લેવા માટે ઉઠવું પડે નહિ કારણકે સામાયિકમાં બેઠા પછી
ઉઠાતું નથી. પ્ર. ઉપકરણ એટલે શું? ઉ૦ જે ઉપકારના કારણે છે તે ઉપકરણ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com