________________
[૫૦]
સામાયિક સબે ઘ. અને તે વાસ્તવિક પણ છે કે તેજ આત્મની રક્ષણ કરવાને ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. શ્રી પ્રભુ મહાવીર સ્વામીએ આપણને આપણા પરમોત્કર્ષને તે સુલભ સાચે અને સહેજે સાધી શકાય તે માર્ગ બતાવ્યું છે. પુણ્યોદય કમી હોવાને લઈને સાધુમાગ ન સ્વીકારાય તો આટલો વખત પણ સાધુતામાં ગાળવે એ આત્મા થી જને માટે બહુજ હીતકર છે કારણ કે અમારૂવ Tધો સામાયિક વ્રતમાં હોય તેટલો વખત તે શ્રા વક તે પણ સાધુ સમાન ગણાય છે અને તે શાસ્ત્રવચન સિદ્ધ છે. માટે ટૂંકાણમાં કહેવાનું કે આવી મનુષ્ય ભવમાં સાધુતા પ્રાપ્ત કરવાની અમુલ્ય તક (સામાયિક વ્રત કરવાની તક) સંસારીજને ગુમાવશે નહિ અને પિતાના આત્માના કલ્યાણને આ પરમ માર્ગ અંગિકાર કરશે અને સાચું સુખ પરિણામે પ્રાપ્ત કરશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com