________________
[૪૭]
સામાયિક.
(૬) UBDBDA એ સાચું સુખ.
પ્ર૦ સાચું સુખ કયું ગણાય ? ઉ૦ આધ્યાત્મિક–આત્મિક શાંતિ તેજ વાસ્તવિક અને શાશ્વ
તી શાંતિ છે. અર્થાત તેજ સાચું સુખ છે. બાકી જે દુન્યવી વિલાસી પદાર્થોથી સુખ મળે છે તે ખરું અને વાસ્તવિક સુખ નથી. તેનાથી ઉત્પન્ન થતાં સુખ તે સઘળાં ક્ષણિક સુખ છે. વિલાસી પદાર્થોના સેવનથી અને તેમાં આસક્તિથી જન્મ, જરા અને મરણનાં અસહ્ય દુઃખ ભેગવવાં પડે છે અને તે ભવબંધનું કારણ છે ત્યારે આધ્યાત્મિક જીવનથી જન્મ, જરા અને મરણનાં બંધને ટે છે અને તેથી ઉત્પન્ન થતી અસહ્ય વેદનાઓ પણ નષ્ટ થાય
છે અને તેથી ભવ વિસ્તાર સુલભ થાય છે. પ્ર. સંસારનાં સુખ કેવાં છે ? ઉ આ જગતમાં પુગલના સંયોગે જેસુખ જણાય છે તે તે
આરોપ માત્ર છે તે વાસ્તવિક સુખ નથી. આ સંસારમાં જે કંઈ રી, ચંદન, અંગના ચોગથી સુખ ઉત્પન્ન થાય છે તે સર્વ દુઃખ રૂપજ છે. તત્વના અજ્ઞાનપણથી જ તે સંસારી સુખો સુખરૂપ ભાસે છે બાકી તત્વથી તે તે દુઃખ
* શ્રીમદ્દ દેવચંદ્રજી મહારાજના શ્રી શાંતિનાથના સ્તવન ઉપરથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com