________________
સામ્રાર્મિક મ શિક્ષાવ્રત છે.
પ્ર૦ સામાયિક કેવી જગામાં કરવુ' જોઈએ ?
ઉ॰ સામાયિક કરતી વખતે સ્થાન શુદ્ધિ હાવી જોઈએ. ગી ગોબરી જગાએ સામાયિક કરવું નહિ. બનતા સુધી તેના માટે એકાંત સ્થળ પસંદ કરવું, જેથી બાહ્ય ઉપાધિ ન થાય. વાસ્તવિક રીતે તેના માટે ઉપાશ્રય એ ઉત્તમ જગા છે કારણ કે ઘણે ભાગે ત્યાં શાંતિ હાય છે અને સાંસારિક જંજાળથી પણ વિરકત રહી શકાય છે.
( ૨ )
...............
[3]
સામાયિક એ શિક્ષાવ્રત છે.
પ્ર૦ શ્રાવકનાં ખારવત ક્યાં ? અને તેમાં સામાયિક એ કર્યુ વ્રત છે? તથા તેના ઉદ્દેશ થા છે?
ઉ શાસ્ત્રમાં દેશવિરતિ શ્રાવકનાં ખારવ્રત કહ્યાં છે તેમાં પાંચ અણુવ્રત, ત્રગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. શિક્ષાત્રત એટલે શિક્ષારૂપ ધર્માભ્યાસના સ્થાનરૂપ છે. આ ખારવ્રત પૈકી સામાયિક વ્રત, દેશાવગાસિક વ્રત, પૌષધાપવાસ વ્રત અને અતિથિસ વિભાગન્નત એ ચાર શિક્ષા વ્રત છે. સઘળાં શિક્ષાનાં સ્થાનરૂપ છે. આથી ધર્માભ્યાસ સારી રીતે સાધી શકાય છે. આત્રત લીધુ હાય તેટલા વખત કાઈપણ જાતની દુન્યવીક્રિયા એટલે સાંસારિક ક્રિયા થતી નથી. માત્ર આત્માની નિમળતા કેમ થાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com