________________
સમતાનાપ,
[3;
ખેડા પાર છે. તેમજ મુક્તિના અધિકારી બન્યા છે. વાસ્તવિક રીતે ખેલતાં સમતાવત હંમેશાં શાંત પ્રકૃતિના હાય છે, અને તેમના વ્હેરા ઉપર ઉદાસીનતા નષ્ટ થયેલી હાય છે, અને હેરી ગુલાખી (કરમાયા વિનાના) અને તેજસ્વી હાય છે. તેના મુખનું લાવણ્ય અને આજસ અપાર હાય છે. તે ક્રોધાદ્ધિના કટ્ટો વિરોધી છે. ક્રોધી માણસમાં સમતા સંભવી શકતી નથી. અગ્નિ જેમ કાષ્ટને દહન કરે છે તેમ ક્રોષ, માન, માયા, મત્સર, ક્લેશ, વર, અસૂયા (અદેખાઈ) આદિ આત્મિક સંપતિને બાળી ભસ્મ કરી નાખે છે. માટે મેાક્ષાર્થીજનાએ સમતાનાજ ઉપાસક થવુ અને ધાદિને ત્યજવા તેજ હિતાવહ છે અને તેજ આત્માન્નતિના ઉચ્ચ માગ છે.
પ્ર॰ સમતાનું લક્ષણ કર્યું ?
ઉ॰ શત્રુ અથવા મિત્ર પર સરખી નજર રાખી જેવુ' અને એનુ સરખું ભલું હાવુ. વળી વૈર વિરોધ દુર કરીને સુલેહ જાળવી શાંતિ વધારવી, પેાતાની માફક બીજાને જોવું, દુઃખ આવતાં હિંમત રાખીને તેને સહન કરી આગળ વધવુ, ક્રોધને દાબીને શાંત વૃત્તિ રાખવી, મમત્વ મુકીને મધ્યસ્થ ભાવે રહેવુ, સૌ ક્રાઇને મિત્ર ગણવા, સૌનું ભલુ ઇચ્છવું, સૌને સરખા ન્યાય આપવા, અને સૌની સ્વતંત્રતા જાળવવી, એ સમતાનુ લક્ષણ છે. જેઓ સમતા ધારી છે:તેજ ઉપર પ્રમાણે પેાતાનુ વન કરી શકે છે. સમતાધારીનુ મન કદ પણ ગ્લાનિને પામતુ નથી. તેની મવૃત્તિ હંમેશાં શાંત અને પ્રસન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com