________________
સામાયિક,
[૩૩]
ચારે પ્રકારની રાજનીતિમાં કુશળ એવે તેયલિપુત્ર નામે અમાત્ય હતું. તે નગરમાં ભૂષિકારદારક નામે સેની રહેતે હતે. તેને ભદ્રા નામની સ્ત્રી અને રૂ૫ તથા અતિ લાવણ્યવાળી પિટિલા નામે પુત્રી હતી. એકવાર તે પિટિલા પિતાના આવાસની અગાસી ઉપર પોતાની સખીઓ સાથે સેનાના દડાથી રમતી હતી. તે વખતે અશ્વારૂઢ થએલા તેયલિપુત્રે તેને દૂરથી જોઈ અને તેના રૂપ ઉપર મોહિત થવાથી તેના સબંધી હકીકત પિતાના માણસને પુછી અને ઘેર ગયા બાદ તે સોનીને ઘેર તેની કન્યાનું મારું કરવા પિતાના માણસને મોકલ્યો અને કહાવ્યું કે જે શુક જોઈએ તે લેઈને પણ તારી કન્યા મને પરણાવ, તે સનીએ તે કહેણ સ્વીકાર્યું અને પોતે જાતે મંત્રીને ઘેર તે વાત કહેવા ગયે. અને તેણે પોતાની પુત્રીનું તેની સાથે લગ્ન કર્યું. રાજા કનકર અંતઃપુરમાં અત્યંત આસકત હતા અને તેથી પોતાના દરેક પુત્રનાં અંગ પ્રત્યંગે છેદી નાંખતો. રાણીએ વિચાર કર્યો કે આ દુષ્ટ રાજા મારા એક સંતાનને ગાદીને વારસ નહીં થવાદે, તેથી તે રાણીએ અમાત્ય સાથે મળીને પિતાને હવે થનારા પુત્રને બચાવી લેવાની ગોઠવણ કરી. એગ્ય વખતે રાણીને પુત્ર થયે. અગાઉથી ગોઠવ્યા મુજબ તે પુત્રને પિતાની ધાત્રી દ્વારા અમાત્યને ત્યાં છુપી રીતે મેકલી આપે. તે વખતે પોટીલાએ એક મરેલી કરીને જન્મ આપે છે. તે છેકરીને છોકરાને સ્થાને રાણી પાસે મુકવામાં આવી હતી. રાણીને પ્રસવ થયે છે એવું જાણતાંજ રાજા તેની પાસે આવ્યું પણ મુએલી કરીને જોઈને રાજા ત્યાંથી ચાલ્યા ગયે. હવે પેલે રાજપુત્ર અમાત્યને ત્યાં મેટ થવા લાગ્યું. તેનું નામ મટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com