________________
સામાયિક.
[૩૧]
કહ્યુ` કે તે અમારી કળામાં ઢાંશીયાર થઈ, કોઈ રાજાને તે કળા દેખાી તેનું દાન મેળવી અમારી જ્ઞાતિને પાયે તે મારી પુત્રીને તેની જોડે પરણાવુ, નાની પુત્રીમાં ગાઢ મહને લેઈને ઇલાચીએ તે આકરી સરત પણ કબુલ રાખી, અને તે નટની કળામાં કુશળ થયા. નટ સાથે ગામે ગામ ફરતાં ઈલાચી એના તટ નગરમાં આવી પહેાંચ્યા, અને ત્યાંના રાજાને પોતાના નાટ્ય પ્રયાગા જોવા વિનંતી કરી, તેથી ત્યાંના રાજાએ પોતાના સવ અધિકારી વગ તેમ નગરજનાને તે જોવા માટે ખેાલાવ્યા અને પોતે તથા પેાતાની રાણી વિગેરે પણ તે પ્રચાગા જેવા ગયા. આ પ્રયાગાનેઈ રાજા-રાણી સિવાય સવે આત્મય પામ્યા. વાંસ ઉપરથી નીચે ઉતરી ઇલાચીએ રાજા સહીત સવે નગરજનાને પ્રણામ કર્યાં, ત્યારે રાજાએ કહ્યુ કે “ અમે તમારા ખેલેા તૈયા નથી તેથી અમાને તે ફરીથી દેખાડા.” રાજાને ખેલ નહી જોવાનું કારણ એ હતુ કે નટની પુત્રીના રૂપ ઉપર રાજાને પણ માહ થયા હતા અને રાણીને ઈલાચીપુત્રના રૂપ ઉપર માહ થયા હતા. રાજા આથી એમ ઇચ્છતા કે વાંસ ઉપરથી એ પડેતા નટ પુત્રીને મારા અંતઃપુરમાં લઈ જાઉં, ઈલાચીએ બીજી વેળા પણુ અદ્ભુત ખેલેા કર્યા અને પ્રેક્ષકાનાં મન ર્જન કર્યાં પરંતુ રાજા તેા પ્રસન્ન નજ થયા. આથી ખીજી વેળાએ પણ રાજાએ ખેલ નહિ જોવાનું કહ્યુ એટલે ઇલાચીએ ત્રીજી વખત વાંસ ઉપર આરાહણ કર્યું અને ખેલના પ્રારંભ કર્યો, પણ એટલામાંજ વાંસ ઉપરથી તેની દષ્ટિ ઘેરીની એક હવેલી જેમાં કાઇ શેઠની અત્યંત રૂપવંતી શેઠાણી મુનિરાજને માદક વહેારાવતી હતી તેના ઉપર પડી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com