________________
સામાયિક.
[૩૫] પિટિલાને વિચાર આવ્યું કે મારા ચિત્તની શુદ્ધિ માટે હં. મેશાં તે સુવ્રતા આર્યો પાસે રહેતે ઠીક. તે માટે તે અમાત્ય તેયલિપુત્રની અનુમતિ લેવા ગઈ. અમાત્યે કહ્યું કે તું આર્થીઓની અંતેવાસીની થયા બાદ જ્યારે કાળ કરીશ ત્યારે જરૂર કોઈ સદ્ગતિમાં જઈશ, ત્યાંથી તું આવીને મને બોધ આપવાની કબુલાત આપે તે હું તને આર્થીઓની અંતેવાસિની થવાની રજા આપું પિટિલાએ તેની તેવાત સ્વીકારી. ત્યાર બાદ અમાત્ય અને પટિલા બન્ને સુવ્રતા આર્યા પાસે ગયાં. પિટિલાને આગળ કરીને અમાત્યે તે આર્યાને કહ્યું કે હે! દેવાનું પ્રિયે! આ પિટિલા મારી સ્ત્રી છે, તે પિતાની ચિત્ત શુદ્ધિ માટે તમારી સહવાસિની થવા ઇચ્છે છે તે હું તમને અશિષ્યાની ભિક્ષા આપું છું. તમે તેને સ્વીકાર કરે. આર્યાએ તેને સ્વીકારીને તથા પ્ર. દ્રજિત કરીને પોતાના સંઘમાં રાખી. તે પોટિલા અગિયાર અં. ગોને ભણી તથા ઉગ્ર તપ તથા સંયમ આચરતી આચરતી વિશિષ્ટ ચિત્તશુદ્ધિ સાથે રહેવા લાગી.
વખત જતાં મૃત્યુ સમય નજીક આવ્યો જાણીને તે તપ તથા સંયમમાં વધારે ઉદ્યમી થઈ. છેવટે કાળ કરીને તે દેવ - નિમાં ઉત્પન થઈ.
રાજા કનકરથ અવસાન પામ્યું. પ્રજાએ તેની પાછળ લોકિક કાર્ય કરીને તેને સ્થાને હવે ગાદિ કોને આપવી તે વિષે વિચાર અમાત્ય પાસે મુક્યો. અમાત્યે પિતાને ત્યાં રહેલા રાજપુત્ર કનકધ્વજને નિર્દેશ કર્યો. અને પિતાને ત્યાં કેમ રાખેલે તે બધું વિગતવાર કહી સંભલાવ્યું. કનકધ્વજને રાજ્યાભિષેક થયો. કવિજની માતા પદ્માવતીએ તેને કહ્યું કે હવે તારે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com