________________
[૪]
સામાયિક સધ.
ધામધુમ સાથે કનકધ્વજ રાખવામાં આવ્યુ. વખત જતાં અમાત્યને પાટીલા ઉપર અભાવ થયા, તેથી તે ઘણી ખિન્ન થઈ. પણ અમાત્યે તેના ખેદ્યનુ નિવારણ કરતાં કહ્યુ કે “હું! દેવાનુ પ્રિયે! તારે ખેદ કરવાનું કારણ નથી. તું મારા રસોડામાં આવતા તમામ શ્રવણા, બ્રાહ્મણા અને ઇતર માગણાને દાન દ્વીધા કર.
ત્યારથી પાટિલા તેપ્રમાણે કરતી સુખે દિવસે નિગમન કરતી હતી. એવામાં વખત જતાં સુત્રતા નામની ખાચારિણી આર્યા જે મહુશ્રુત હતી તે ગામે ગામ ફરતી ફરતી ત્યાં આવી.તે આર્યોને એક સંઘાડા ભિક્ષા સમયે તે અમાત્યના ઘરમાં આવ્યેા. પાટિલાએ તેને ઘણા આદરથી ભિક્ષા આપી અને વિનતિ કરી કે “ હે ! આર્યો ! હું પહેલાં અમાત્યને ઇષ્ટ હતી પણુ હવે હું તેને ગમતી નથી માટે એવુ કંઈ ચૂ, મંત્ર કામણુ કે વશીકરણ આપા કે જેનાથી હું ફરી વાર તેને ઇષ્ટ થાઉં. આ વાત સાંભળીને પોતાના મન્ને કાન દાખીને તે આર્યાએ ખેલી “ડે! દેવાનુ પ્રિયે ! અમે તા શ્રમણ નિગ્રંથીઓ તથા શ્રદ્મચારીણીએ છીએ. તારૂ આવુ કથનતા અમારાથી સાંભળી પણ ન શકાય. પણ જો તારી ઇચ્છા હાયતા અમે તને કેવલીએ જણાવેલા ધમના ઉપદેશ કરીએ, કે જેનાથી તને આ સંસારનાં સુખ કરતાં અનન્તગણું સુખ પ્રાપ્ત થાય. પેાટિલાએ તેમ કરવાની ઇચ્છા જણાવતાંતે શ્રમણીઓએ તેને શ્રમણેાપાસિકાના ધમ' કહી સંભળાવ્યેા. પેાટિલાએ તેને સમજીને તેના સ્વીકાર કર્યાં. હવે શ્રાવિકાધમ ને પાળતી પાટિલા કાઇ સંતકે સતી પેાતાને ત્યાં આવી ચઢતા ખુબ આદરથી ચેાગ્ય ભિક્ષા આપતી સુખેથી રહે છે. એકવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com