________________
[૩૨]
સામાયિક સઘ.
ઈલાચી આ શેઠાણીના રૂપની સાથે નટપુત્રીના રૂપની તુલના કરવા લાગ્યો તે જણાયું કે આ તે હંસણીની પાસે કાગળ જેવી છે, તેના ઉપર મને શા માટે મેહ થયો? પરંતુ મુનિરાજ આ રૂપના અંબાર જેવી માદક વહોરાવતી સ્ત્રી ઉપર પણ નજર ન નાખતાં નીચે મુખે મેદક વહેરતા હતા એટલે ઈલાચીને વિચારણા ઉદ્દભવી કે આ મુનિરાજના હૃદયમાં એવું તે કયું સૌંદર્ય હશે કે તે સ્ત્રીના ઉપર તેમની નજર પણ પડતી નથી આમ વિચારણા કરતાં અંતમુખ વૃત્તિ ઉત્પન્ન થઈ, મેહને અધારે પડદે દુર થયે, અને આત્માનું ભાન થયું કે ત્રણ લોકમાં સુંદરમાં સુંદર વસ્તુ કઈ પણ હોય છે તે આત્મા છે, ખરું સૌંદર્ય તો આત્માનું જ, આમ આત્મામાં સ્થિર થતાં તેને વાંસની ઉપરજ કેવળજ્ઞાન પ્રગટયું. આ કેવળજ્ઞાન જ્યોતિથી તેને જણાયું કે રાજાને પણ નપુત્રીના પૌદગલિક રૂપ ઉપર મેહ થયે છે. આ હકીકત જ્યારે રાજા ને રાણીના જાણમાં આવી ત્યારે તેમને પણ મેહ ઉપર તિરસ્કાર છુટયો અને આંતર દષ્ટિ કરતાં તેઓ ઉભયને પણ કેવળજ્ઞાન થયું.
પ્રત્યાખ્યાન સામાયિક ઉપર–
અમાત્ય તેયલિની કથા તેયલિપુર નગરમાં કનકરથ નામે રાજા હતું, તેને પધાવતી નામે રાણી હતી તથા સામ, દામ, ભેદ અને દંડ એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com