________________
[૩૬] સામાયિક સધ. અમાત્યને પિતા તરીકે સમજવાના છે. તેમના પ્રતાપથીજ તું આ સિંહાસન પર આવી શકે છે. હવે કનકધ્વજ અમાત્ય તેચલિપુત્ર ઉપર બહુ પ્રીતિ રાખતે પિતાને રાજ્યકારભાર ચલાવે છે. પિટિલાને દેવાનીમાં ગયા બાદ પોતે અમાત્ય સાથે કરેલી વાત યાદ આવી. તેને અનેક પ્રકારે અમાત્યને ધમધ કરવાને પ્રયત્ન કર્યો પણ તેની સુખ શીલતાને કારણે તેને સમજાવવામાં તે પોટિલદેવ સફળ થયો નહિ. છેવટ તેણે મંત્રીને જ્ઞાન આપવા તેની અને રાજાની વચ્ચે વિરોધ ઉત્પન્ન કર્યો. તેથી કરીને હમેશાંની માફક જ્યારે મંત્રી રાજા પાસે આવ્યા ત્યારે રાજાએ તેને જરાય આદર કર્યો નહિ. જે રાજા પોતાને ઘણા સન્માન અને આદરથી બેલાવતે તેને આજે આમ બદલાયલે જઈને અમાત્ય ઘણે ખેદ પામ્ય તથા રાજા પિતાને અકાળે મોતે મરાવી નાંખશે તે શંકાથી અત્યંત ભયભીત થયે તે જલ્દીથી પિતાના ઘેર પાછો આવ્યે પરંતુ ત્યાં પણ તેના માતાપિતાએ કે સેવકોએ તેને આદર કર્યો નહિ. હવે તે તેણે મરવાને વિચાર કરીને કાલકૂટ વિષ ખાધું. પણ તેને તેની કશી અસર ન થઈ. પિતાની તરવારને ડેક ઉપર ચલાવી તે પણ નિષ્ફળ ગઈ. ગળે ફાંસો ખાવા ગયો ત્યારે ફાંસેજ તૂટી ગયે. મોટી શિલાને ડેક સાથે બાંધી ઉંડા પાણીમાં પડ પણ મર્યો નહિ. છેવટે તે ઘાસની ગંજીમાં આગ નાંખી તેમાં પેઠે પણ અગ્નિ બુઝાઈ ગયે. પછી તે લમણે હાથ દઈને ઉતરેલે મેંએ પેતાની આ દુર્દશાને વિચાર કરવા લાગ્યો, તે વખતે પેલે પિટિલ્લ દેવ પિટિલાના રૂપે તેની સામે હાજર થય ને બેલ્યો –હે! તેયલિ ! આગળ મોટે ખાડે છે, પાછળ ગાંડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com