________________
સામાયિક.
[૨૧] રાજા કુંભરાયને પુર્યો હતો તેને છુટ કર્યો અને તેને બે હાથ જેલ ભેટ્યો, અને પિતાના કરેલા અપરાધની ક્ષમા માગી અને પુનઃ તેમને રાજ્યસન પર બેસાડ્યા. અને પોતે જૈનધર્મ અંગીકાર કર્યો. અને આખા રાજ્યમાં તેને પડતું વજડા કે કેઈએ હિંસક યજ્ઞ કરવા નહિ. અને યજ્ઞ કરે તે એવા કરવા કે જેથી કામ-ક્રોધાદિ શત્રુઓ-કષાયે જેનાથી નાશ પામે અને રાજ્ય તરફથી પણ આ યજ્ઞ થશે. આથી જૈનધર્મને ઉદ્યોત થય. સઘળી પ્રજા પણ જૈનધર્મ પાળવા લાગી અને દરેકને સત્યનું ભાન થવાથી આનંદ માનતા હતા. આમ કાલિકાચા નીડરતાથી દત્ત જેવા રાજાને સત્ય વચન કહી સમવાદ સામાયિક કર્યું હતું. અને દત્ત જેવા મહાન હિંસકયજ્ઞ કરનારને પ્રતિ હતે.
સમાસ-સામાયિક ઉપર–
ચિલાતીપુત્રની કથા. આ ચિલાતીપુત્ર પ્રથમ દુરાત્મા હતું. રાજગૃહી નગરીમાં ધનસાર્થવાહ નામને એક શ્રેણી રહેતું હતું તેને ત્યાં ચિલાતી નામની એક દાસી હતી તેને તે પુત્ર હતો. તે ધનસાર્થવાહ શ્રેણીને સુષમા નામની પુત્રી હતી. આ પુત્રીની સાથ તેની પ્રિતિની ગાઢ ગાંઠ બંધાઈ, તે સુષમા સાથે હરવખત રમતે કારણ કે રાજા પણ તેને પુત્રવત્ પાળતું હતું. આ ચિલાતીપુત્ર બહુ તોફાની તતે, પ્રજાને પણ તે ઘણી રંજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com