________________
સામાયિક,
[૧૯] ચજ્ઞના, ભાવયજ્ઞના ઉપદેશ આપવા શરૂ કર્યો. આથી દત્તને મનમાં ઘણા કચવાટ થઇ આવ્યે. થાડા દિવસ બાદ તે પાત્તાના સંસારી અવસ્થાના મામા કાલિકાચાય ને વાંઢવા માટે ગર્ચા ને ક્રોધમાં ને ક્રોધમાં થોડી વાર કાંઇ પણ ખેલ્યે નહિ અને મુનિરાજ પણ કાંઈ ખેલ્યા નહિ. પરંતુ ક્રોધને વશ થએલા તે દત્તે મુનિરાજને પૂછ્યું' કે-હે મુનિરાજ ! મારા સાંભળવા પ્રમાણે આપ વિદ્વાન છે, શાસ્ત્રજ્ઞ છે, તેા મને એટલુ જણાવશે કે આ મારા રાજ્યમાં યજ્ઞા થાય છે તેવુ ફળ શું ? મુનિરાજે જવાખ આપ્યા કે હું દત્ત ! તમે જે યજ્ઞ કરી રહ્યા છે. તેનુ ફળ હિંસા છે અને તે હિંસા એટલે અધમ અને અધમનું ફળ નરક ગતિ છે. એટલે તમારા જે યજ્ઞ તમા કરે છે તે યજ્ઞનું ફળ નરક છે. આ જવાબથી તે પેાતાના મનમાં તે ઘણા ખીજવાચે પરંતુ પાતાના ક્રોધને દાખી રાખી ફરીથી તેને તે મુનિરાજને પ્રશ્ન કર્યાં કે-“ મુનિરાજ હું તે વાત શી રીતે માની લેઉં. કારણ કે દેવ યજ્ઞ વિના રીઝતા નથી, અને જેએ યજ્ઞ કરતા નથી. તેમનાથી સ્વર્ગ ઘણું વેગલું છે. દેવાને જે રીઝવતા નથી તેમને દેવે ઇચ્છિત ફળ પણ આપતા નથી. આ સાંભળી તે વિદ્વાન મુનિરાજે જવાખ આપ્યા કે હું દત્ત ! તું જે દેવા માટે યજ્ઞ કરે છે તે તે અસુર-દૈત્ય દેવા છે, બાકી સમિકતી દેવા હિંસાથી કદિ પણ રીઝતા નથી. અસુરી દેવેા દૈત્યેા-રાક્ષસે રીઝે અને ભૌત્તિક એટલે સંસારી સુખા તેઓ આપી શકે પણ તેથી આત્મકલ્યાણું શું થાય? તે દેવા તા તિર્યંચ કે નરકગતિ તરફ જ ખેંચી જાય માટે અહિીંસક યજ્ઞનુજ અવલંબન લેવુ'તારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com