________________
[૨૪]
સામાયિક સબંધ. વિચારતાં પછી સંવરના વિચાર આવે છે, અને તેથી ચારિત્રમાં રમળતા થાય છે અને તેથી સ્વ સ્વભાવનું ભાન થતાં છેવટે ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં ચડતા સિદ્ધદશા પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સમાસ સામાયિક એ ઉત્તમ ગતિને આપનારૂં છે.
(૫) સંક્ષેપ સામાયિક ઉપરજીતશત્રુરાજાની કથા.
( શબ્દ ચેડા અર્થ ઘણે ) વસંતપુર નગરને જિતશત્રુ રાજા હતો. તે વૃદ્ધ થતાં તેને પિતાનું સાધી લેવા ધર્મ–ધ્યાન કરવા તરફ અભિરુચી પ્રગટ થઈ તેને ઘણું છળ, ભેદ અને રાજ્યપ્રપંચ કરેલા પણ અંતે પુણ્યગે ધર્મ માર્ગ તરફ તેની વૃત્તિ ગઈ અને વિચાર કર્યો કે હવે હું એવું શું કામ કરું કે મારા જીવનની અંત ઘડી સફળ થાય. આથી તેને શાસ્ત્રવેત્તાઓની સલાહ લેવા માંડી. તેને એક શાસ્ત્રવેત્તાએ કહ્યું કે સાહેબ ! શા માટે આપ આટલી બધી ચિંતા કરે છે ? આપણે ત્યાં ઘણું જ્ઞાન ભંડારો છે તે એક પછી એક આપને વાંચી બતાવીએ આથી તે રાજાએ કહ્યું કે હવે મારી આ છેલ્લી ઘીમાં મારે તેટલે બધે અવકાશ કયાંથી કહાડ કે જેથી હું તે જ્ઞાનના ભંડારે એક પછી એક સાંભળું ! મને તે એ રસ્તે બતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com