________________
[૧૨]
સામાયિક સધ.
હોય, સ્વજન તેમ પરજન પર પણ સમ ભાવ રાખે. વળી ત્રસ અને સ્થાવર જીવો પર પણ સમભાવ પરિણમી હોય, તેને સામાયિક હોય તેવું કેવળ ભગવંત કહે છે. પ્ર. સામાયિકનાં આઠ નામ તેના અર્થ સાથે કહે. ઉ૦ સામાયિકનાં આઠ નામ –(૧) સામાયિક (૨) સામયિક
(૩) સમવાદ (૪) સમાસ ૫) સંક્ષેપ (૬) અનવદ્ય (૭) પરિણા અને (૮) પ્રત્યાખ્યાન. (૧) સામાયિક–સમભાવ રાખવે તે. (૨) સમયિક-સર્વ જીવ પ્રત્યે દયાભાવ રાખ તે. (૩) સમવાદ–રાગદ્વેષ છેવને યથાસ્થિત વચનબેલવું તે. (૪) સમાસ –ડાજ અક્ષરમાં તત્ત્વ જાણવું તે. (૫) સંક્ષેપ –ડાજ અક્ષરમાં કર્મનાશ થાય એવી દ્વા
શાંગીને ઘણે અર્થ કરે તે. (૬) અનવદ્ય –પાપવગરનું આદરવું તે. (૭) પરિજ્ઞા –તત્ત્વનું જાણપણું જે સામાયિકમાં હોય
છે તે. (૮) પ્રત્યાખ્યાન–નિષેધ કરેલી વસ્તુને ત્યાગ કરે તે. પ્રઃ આ દરેક ભેદ ઉપર એક એક ટુંકી કથા કહે. ઉ. આ આઠ પ્રકારના સામાયિકના નામ ઉપર આઠ ટુંકી
થાઓ નીચે મુજબ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com