________________
સામાયિક.
[૧૩]
સમભાવ સામાયિક ઉપર
દમદંતમુનિની કથા. હર્ષપુર નામના નગરને દમદંત નામને એક રાજા હતો તે બહુ પરાક્રમી હતું. તે એકદા તેના મિત્ર જરાસંઘ રાજાને યુદ્ધમાં હાય આપવા ગયે હતું. તે વખતે હસ્તિનાપુરના રાજા પાંડવ કૌરવોએ એ હર્ષપુરને ઘેરે ઘાલી જીતી લીધું. દમદંત રાજાને તે માલમ પડયું કે આ લે કે એ મારી ગેરહાજરીને લાભ લઈ મારું ગામ જીતી લીધું છે. જેથી તે લોકે સાથે લડાઈ કરી અને તે લડાઈમાં પિતે જય મેળવ્યો. આ દમદંત રાજા ત્યારબાદ સુખે રાજ્ય કરતે હતે. તે એકદા અગાશીમાં પોતે બેઠે હતા અને આકાશને મેર વાદળાંથી ઢંકાલું જોયું અને પછી પાછાં સઘળાં વાદળ વિખરાઈ જતાં પણ જોયાં. આથી તે બુદ્ધિવાન રાજાને વિચાર થયે કે આવા મનહર વાદળાંને ઘભર વિપરાતાં વાર ન લાગી. તે પછી મારી આ સઘળી રાજ્યઋદ્ધિ, વૈભવ, રમણીય પદાર્થો વિગેરે વિપરાતાં શી વાર લાગવાની? આ જગતમાં આમ સઘળું નાશવંત છે તે પછી મારો પણ કેમ નાશ નહિં થાય? આ પ્રમાણે વિનાશી જગતની વસ્તુ સંબંધી વિચાર કરતાં તેનું મન આંતરદષ્ટિ તરફ વળ્યું. અને પોતાની ક્ષણભંગુર કાયાને ભરૂસે નહીં પડવાથી પિતાનું રાજ્ય પોતાના યુવરાજને સોંપી પોતે આત્મજ્ઞાનને અનુભવ લેવા આ અસાર સંસારને તિલાંજલી આપી, પિતાને મહેલ છે ચાલતો થયો. અને હસ્તિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com