________________
[૧૦]
સામાયિક સધ. ઉ૦ સામાયિક કરવાની વિધિમાં ચાર દેશે વર્જવા.
(૧) અવિધિષ, (૨) અતિ પ્રવૃત્તિ ન્યુન પ્રવૃત્તિ દોષ, (૩) દગ્ધ દેષ અને (૪) શુન્ય દેષ. આ ચાર દેશે
સામાયિક કરવાની વિધિમાં ત્યજવા. પ્ર. તે વિગતવાર સમજાવે. ઉ, અવિધિ એટલે જે વિધિ શાસ્ત્રમાં કહી છે તે પ્રમાણે
વિધિથી સામાયિક ન કરવામાં આવે તે અવિધિ દેષ લાગે છે. અતિપ્રવૃત્તિ-ન્યુનપ્રવૃત્તિ દેષ એટલે શાસ્ત્રમાં લખ્યા કરતાં અધિક ન્યુન કોઈપણ પ્રવૃત્તિ ન જ થવી જોઈએ. દગ્ધ દોષ એટલે સામાયિકમાં ઈહલોક પરલોકનાં સંસારિક સુખની વાંછના કરવી તે, અને શૂન્ય દેષ એટલે ઉપયોગ વિના ધાર્મિક ક્રિયા કરવી છે. આ માટે આત્મહિતાર્થી જનોએ સામાયિક કરતી વખતે આ વિધિ
ના દે ત્યજવા જોઈએ. પ્ર. સામાયિકમાં ધાર્મિક અનુષ્ઠાને કયાં યાદ રાખવાં? ઉ૦ સામાયિકની અંદર પાંચ ધાર્મિક અનુષ્ઠાને યાદ રાખવા
તે એ કે (૧) વિષાનુષ્ઠાન (૨) ગરલાનુષ્ઠાન (૩) અન્યન્યાનુષ્ઠાન (૪) તહેતુ અનુષ્ઠાન અને (૫) અમૃતાનુણાન. પ્રઆ અનુષ્ઠાને વિગતવાર સમજાવે. અને તેમાં કેટલાં
ગ્રાહ્યા છે અને કેટલાં ત્યાજ્ય છે. ઉ૦ (૧) વિષાનુંઝાન એટલે આ લોકનાં સાંસારિક સુખની
જે વાંચ્છના કરવી તે. (૨) ગરલાનુષ્ઠાન એટલે ધર્મક્રિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com