________________
સામાયિક.
[e]
સ્પર્શી થતા નથી, અને તેથી મનની પવિત્રતા જળવાય છે. આ માટે વિશેષ કરીને ઉપાશ્રય તે સામાયિક કર વાનુ ઉત્તમ સ્થળ છે.
પ્ર૦ દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવથી સામાયિક સમજાવા. ઉ॰ સામાયિકમાં પુસ્તક, ચરવળા, કપડાં આદિ જે વસ્તુઓ
જોઇએ તેટલાંનીજ મર્યાદા રાખવી અર્થાત્ તેટલાંજ છુટમાં રાખીને બાકીની વસ્તુનું પચ્ચખ્ખાણુ કરવુ, તે દ્રવ્યથી સામાયિક કહીએ. (૨) ક્ષેત્રથી સામાયિક એટલે સામાચિક કરવા માટે જેટલી જગ્યા રાકી હાય તેટલી જગ્યાની મર્યાદા બાંધી બાકીનાના ત્યાગ કરવા તે. (૩) કાળથી સામાયિક એટલે એ ઘી અથવા ૪૮ મિનિટ જે સામાન યિકના કાળનું માપ છે ત્યાંસુધી સામાયિક કરવું તે. ( ૪ ) ભાવથી સામાયિક એટલે રાગદ્વેષથી રહિતપણે સામાયિક કરવું તે ભાવથી સામાયિક જાણવુ.
પ્ર૦ શ્રીમન્મહામહેાપાધ્યાય શ્રી યશેાવિજયજીમહારાજે સામાયિકના શે। અથ કહેલા છે અને તે શેમાં
ઉ॰ શ્રીમન્મહામહેાપાધ્યાય શ્રી યશેાવિજયજીમહારાજે સવાસે। ગાથાના સ્વકૃત સ્તવનમાં સામાયિકના અર્થ માટે નીચે પ્રમાણે ગાથા આપેલી છે.
સામાયિક અ
ભગવઇ અંગે ભાખી સામાયિક તે આતમા ધરા સુધા અ
મ॰ સામાયિક કરવાની વિધિમાં ક્યા દેાષા વવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com