________________
[ ૮ ]
સામાયિક સોધ.
ભણી સપૂર્ણ મુખ પાઠ ભણી ઉઠીશ એવા નિયમ કરી બેસવુ' તે.
સમ્યક્ત્વ સામાયિક એટલે શુદ્ધ સમકિત પામવુ' તે, દેશવિરતિ સામાયિક એટલે એ ઘડી પ્રમાણુ સામાયિક કરવુ તે.
સર્વવિરતિ સામાયિક એટલે જે મુનિરાજ સવ થા પાળે છે. આને ચારિત્રસામાયિક પણ કહેવાય છે.
પ્ર૦ સામાયિકના ચાર અંગ કયાં ?
ઉ॰ સમતા, સંયમ, શુભ ભાવના અને આત–રૌદ્રધ્યાનના ત્યાગ એ સામાયિકના ચાર અંગ છે.
પ્ર॰ ચાર શુભ ભાવનાઓ કઈ ?
ૐ મૈત્રી, પ્રમાદ, કાશ્ય અને માધ્યસ્થ્ય. આ ચાર શુભ ભાવનાઓ છે. આ ભાવના ભાવવાથી આત અને રૌદ્ર યાન જે અપ્રશસ્ત છે તેમાંથી જીવ નિરાળા થાય છે. આ એ અપ્રશસ્ત ધ્યાનના ત્યાગ કર્યા વિના અનાદિ કાળથી ધમ યાન થતું નથી.
પ્ર૦ સામાયિકમાં કઈ કઈ શુદ્ધિ જાળવવી ?
ઉ॰ સામાયિકમાં (૧) આચાર શુદ્ધિ, ( ૨ ) શરીર શુદ્ધિ, (૩) વસ્ર શુદ્ધિ ( ૪ ) ઉપકરણ શુદ્ધિ આચાર શુદ્ધિ જાળવવી. અને આ ઉપરાંત સ્થાન શુદ્ધિ પણ જાળવવી. કારણ કે સ્થાન શુદ્ધિ હોવાથી પવિત્રતાના પરમાણુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com