________________
[૬]
સામાયિક સબંધ. સામાયિક એટલે સંસારના સર્વ જાતના રાગ દ્વેષથી ઉપજતા પરિતાપને સમાવી દેઈ શુદ્ધ જગાએ, શુદ્ધ વસ્ત્ર પહેરી બે ઘડી સુધી સંસારનાં દરેક બંધન દૂર કરી, જ્ઞાનાનંદ, ધ્યાન, અધ્યયન, જાપ, ધર્મ, કથા વિગેરે પોતાના અધિકાર પ્રમાણે કરવું તેને પણ સામાયિક કહીએ આમ સામાયિકના વિધ વિધ પ્રકારના અર્થ થાય છે. ટુંકાણમાં કહીએ તે સામાયિક એ સમતાનું વાહક, સરખાપણાના ભાવનું પ્રેરક અને જ્ઞાન દર્શન અને ચારિત્રના સામર્થ્યનું ઉત્પાદક છે.
પ્ર. આ સામાયિક સૂત્રના પ્રણેતા કેણ છે? ઉ૦ આ સામાયિક સૂત્રના અર્થથી પ્રરૂપક શ્રી તીર્થંકર પ્રભુ છે
અને તેની શબ્દ રચના કરનાર શ્રીગણધર પ્રભુ છે અર્થાત
તે સર્વજ્ઞ કથિત સૂત્ર છે. પ્ર. સર્વજ્ઞ એટલે શું ? ઉ૦ જેઓ ત્રિકાળ દશ છે તેઓ જ સર્વજ્ઞ ગણાય છે. અને
જેઓ સર્વજ્ઞ હોય છે, તેઓજ કાલકના ભાવે (લેક અને અલકના) યથાસ્થિત જેવા પિતાના જ્ઞાનમાં જુએ છે તેવાજ પ્રરૂપે છે. (કહે છે) પ્રત્યક્ષને પુરા પણ હોઈ
શકે નહિ. પ્ર૦ સામાયિકના પર્યાય શબ્દ અર્થ સાથે કહે. ઉ૦ સામ, સમ, અને સભ્ય એ સામાયિકના પર્યાય શબ્દો છે
(૧) સામ એટલે મધુર પરિણામ, (૨) સમ એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com