________________
સામાયિક.
[ 9 ]
ત્રાજવા જેવા સમ પરિણામ અને ( ૩ ) સભ્ય એટલે
ખીર અને ખાંડ મળી જાય તેવા સમ પરિણામ. પ્ર સામાયિક વ્રત એટલે શું? ઉ૦ આત અને રોદ્રધ્યાનને ત્યાગ જેણે કરેલો છે, તથા
વચન અને શરીર સંબંધી પાપ વ્યાપારને જેણે ત્યાગ કરેલ છે, એવા મનુષ્ય એક મુહૂત પર્યત સમ ભાવમાં
રહેવું તે સામાયિકવ્રત કહેવાય છે. પ્ર સામાયિક કરવાની જરૂર શી? ઉ૦ સામાયિક એ સર્વ સાવદ્યોગની વિરતિરૂપ છે અને
તેનાથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે તેથી તે કરવાની
અવશ્ય જરૂર છે. પ્ર. સામાયિકના પ્રકાર કેટલા અને તે ક્યા ક્યા છે? ઉ, સામાયિકના બે પ્રકાર છે. એક ઈલ્વર અને બીજું યાવત્
કથિત. ઇત્વર એટલે જે ચેડા વખત સુધીનું કહેવાય છે તે. આ ગૃહસ્થનું વ્રત છે. યાવત કથિત એટલે જે આખી
જંદગી સુધી રહે તે; આ મુનિરાજ માટે સમજવું. પ્ર. સામાયિકના ભેદે કેટલા છે અને તેની સમજણ આપો. ઉ૦ સામાયિકના ચાર ભેદ છે. (૧) શ્રત સામાયિક (૨)
સમ્યકત્વ સામાયિક ( ૩ ) દેશ વિરતિ સામાયિક અને (૪) સર્વ વિરતિ સામાયિક.
શ્રત સામાયિક એટલે હું આટલે અમુક પાઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com