________________
દૂર કરે છે, તેમ સામાયિક વ્રત કરનારની ભવની પરંપરાને ૨છેદ થાય છે. મતી જેમ સ્વચ્છ નિરમળ હોય છે તેમ સામાયિક વ્રત પણ મલીન વાસનાઓમાંથી જીવને મુકત કરી તેના આત્માને નિરમળ બનાવે છે, મેતી જેમ દરિયામાં સ્વાતિ નક્ષત્રના ગે વરસાદના છાંટાથી પાકે છે તેમ સામાયિક ચેગ પણ મુનિ મહારાજની અમૃતમય વાણીની વૃષ્ટિથી ભવી જીવની અંદર પ્રગટ થાય છે. માટે દરેકે દરેક આબાળ વૃદ્ધ તમામે આ પવિત્ર અને જીવનને ઉત્કર્ષ કરનાર યોગનું સદા સર્વથા શકત્યાનુસાર પાલન કરવું.
શ્રીયુત્ મોતીચંદભાઈ ગીરધરલાલભાઈ કાપડીઆ અત્રે બે વર્ષ પર યાત્રાર્થે પધારેલા તે વખતે તેમની સાથે સામાયિક સં. બંધમાં કેટલીક વાતચિત થતાં તેઓશ્રીએ જણાવ્યું કે આપણુમાં શિક્ષિતોપગી સામાયિક સૂવું જોઈએ તેવું નથી. આથી આવી જાતનું પુસ્તક કરવાની પ્રેરણા અને ઉદ્ભવી અને તેજ દિવસથી તેને માટે પ્રયાસ કરેલ જેના પરિણામે અત્યારે હું આ સામાયિક સબોધ નામક લઘુ પુસ્તક જનતાને ચણે ધરવા ભાગ્યશાળી થયો છું. તેની સંપૂર્ણતા મારા જેવા અ૫નથી થવી મુશ્કેલ છે છતાં જે જે કંઈ અને જેટલું વાચનના સદ્દભાવે મળી આવ્યું તેના સાર રૂપે સંગ્રહ કરી તેમાં કેટલુંક સ્વમતિથી લખી આ લઘુ પુસ્તક પ્રગટ કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com