________________
૧૬
સવના એકજ ઉદ્દેશ છે અને તે એકે આપણામાં જે અત્યારે ધ્યાન મા ગૌણુરૂપે થયા છે તેના જો પુનરાદ્ધાર થાય તેા જીવનનું સાક જલ્દીથી થાય અને આત્મ જ્ઞાનના ઉદ્યોત્ત થાય.
છેવટ ઉપસ’હારમાં જણાવવાનુ કે આ પુસ્તક લખવામાં તેમ તેમાં સાર સાર વસ્તુના જ્યાંથી ત્યાંથી સારરૂપે સ'ગ્રહ કરવામાં બનતી કાળજી રાખવામાં આવી છે છતાં લખાણમાં કંઇ દોષ કે ક્ષતિ જણાય તા તે વાચકવૃંદ જણાવી મને આભારી કરશે કે જેથી તે આગામી આવૃત્તિમાં સુધારી શકાય. ઉદ્દાત લખનાર વિદ્વાન મધુએ જે જે સુચના આપી છે તે બદલ તેમના આભારી છું. પ્રૂફરીડીંગ અંગે સરત ચુકથી જે કંઇ ભુલ રહેવા પામી હાય તા તેને સુધારી વાચકવૃંદને વાંચવા વિજ્ઞપ્તિ છે. ૐ શાંતિ.
પાલીતાણા.
તા. ૧૭-૧૧-૩૩
લી॰ શ્રી સ ંઘના સેવક શંકરલાલ ડી. કાપડીઆ સુપ્રી. ય. વિ. જૈનગુરૂકુળ
yaad_
€3
ence....ી
B
.......ી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com