________________
નિવેદન.
જગતમાં મનુષ્ય ભવની દુર્લભતા છે, અને તે પ્રાપ્ત થએ તેની સાકતા કરવી એ મારુષિક મુખ્ય ધમ છે. ઐહિક દુનિયામાં જો કોઈ જીવનનું વાસ્તવિક સ્વરૂપ બતાવનાર હોય તા તે ધર્મ જ છે. તેજ નીચ ગતિમાંથી મનુષ્યને ઉચ્ચ ગતિમાં લેઇ જનાર છે. માટેજ મુમુક્ષુએ સંસારી ખટપટ છે।ડી તેનુ જ શરણ લે છે. ધમના પણ વિધવિધ માર્ગો દૃષ્ટિગોચર છે. પરંતુ સત્ય, સર્વોત્તમ સર્વોપરી અને સવ દર્શી માગ તા શ્રી કેવળી ભગવંત સિવાય કોઇ બતાવવા સમથ નથી અને તેજ સને સત્ય અને ગ્રાહ્ય હોઇ શકે છે.
સામાયિક એ શ્રી સČજ્ઞ અર્હત પ્રભુ પ્રણિત માગ છે. શ્રી ગણધર પ્રભુએ તેની શબ્દ રચના કરી છે. તેજ મહાન્ ચેાગ છે અને મુનિ મહારાજે તેથી તે સપણે અને ગૃહસ્થા તેનુ દેશથી પાલન કરે છે. તે ખાર વ્રતનું પણ મૂલ છે. મનની અસ્થિરતાને-મનમાં ઉદ્ભવતી મલીન વાસનાઓનુ તે વ્રત જડમૂળથી ઉખેડી નાંખનાર છે.
જેમને જીવનજયાત જગવવી હોય, માનુષિક દેહનુ કલ્યાણ કરવુ હોય અર્થાત્ મનુષ્ય ભવ સફળ કરવા હાય તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com