________________
શકે છે, તેટલું ચલણ અને તેટલીજ સત્તા, તે પિતાના ચારિત્ર ઉપર પણ ભોગવી શકે છે. પર જે માણસ સંયમશીલ કે અસંયમશીલ, નિયમિત,
કે અનિયમિત જીવન ગાળતા હશે. પથ્ય કે અપચ્યા ખેરાક લેતે હશે, નબળા અવયને મજબુત બનાવવા કસરત કરતે હશે, આળસ કે દુરાચારમાં મચ્ચે રહેતે હશે, અને જેટલા પ્રમાણમાં ગજા ઉપરાંત અવળે રસ્તે મહેનત કરતે હશે, તેટલા પ્રમાણમાં તેની શારીરિક સંપત્તિ ઉપર, તેના આયુષ્યની મર્યાદા ઉપર, શરીરમાં રેગ થવાની સંભાવના ઉપર, સારી,
કે માઠી અસર થયા વિના રહેશે નહિ. ૫૩ મદ્યપાન તથા બીજા વિષય ભેગેનું અમર્યાદ પણે
સેવન કરવાથી, તેમના ઉપગ માટેની તૃષ્ણા અત્યંત ઉત્કટ અને બલિષ્ટ થઈ જય છે. અને માણસ આખરે તેને ગુલામ થઈ રહે છે. જેના ઉપર માણસને વિશેષ ભાવ હોય છે, જે વસ્તુ વિશેષ આનંદ આપે છે, તેજ આગળ જતાં પ્રધાન પદ
ભોગવે છે. ૫૪ બળવાન મને વૃત્તિના સામર્થ્ય ઉપરજ મનુષ્યના
વર્તનને આધાર રહેલું છે. જેની મને વૃત્તિ દુષિત કે દુષ્ટ નથી હોતી તેનેજ ભાગ્યશાળી ગણવે
જોઈએ. ૫૫ વયે પહોંચતાં મનોવિકાર શાંત પડતા જાય છે, તેના