________________
८८
૬૮ બ્રહ્મચર્યના અભાવે આત્મિક અને શારીરિક શક્તિને પણ અભાવ થાય છે.
૬૯ સ્વાથ અને દેહભાવના અહંકારના નાશ કરવા તે ધર્મ છે.
૭૦ મુશ્કેલી ભર્યો. કાય થી જેનું મન ડગી જાય છે તે મનુષ્ય છતાં ઝાડથી પણ હલકા છે. રાત્રી હા કે દિવસ, પવન હૈા કે તાફાન, પશુ અરણ્યનાં વૃક્ષા તેને કયાં ગણકારે છે ?
૭૧ જે વસ્તુ વડે મન અને બુદ્ધિ પેાતાના અનિવચનીય મૂળ સ્થાન પરબ્રહ્મ તરફ વળીને તેમાં મળી જાય છે એવા ગહન વ્યાપાર તે ધમ છે.
૭૨ એકાગ્રતાને લીધે મનને જ્યારે સમાધિ ચડી જાય છે, ત્યારે તેનામાં પ્રકાશ પડે છે. અને એવી સમાધિ ચડતાં સત્યના વરસાદ વરસે છે. જ્ઞાનના પ્રવાહ ચાલવા માંડે છે. અને વિશ્વનાં સર્વ ગુપ્ત સત્ત્વા સમજાય છે.
૭૩ વિભાવમાંથી એક ક્ષણ પણ મુક્ત થવુ' તેનું નામજ ખરા આનદ છે.
૭૪ સર્વાત્મનિષ્ઠ મનુષ્યને આખા જગતે એક ખાજી થઇને માગ આપવા જોઈએ, જગતના પ્રભુ તમે થાઓ, નહિ' તા જગત તમારા પરજ પાતાનું પ્રભુત્ત્વ
જમાવી દેશે:
૭૫ બીજાના વતનમાંથી દાષા કાઢવામાં આપણે આપણી