________________
૧૨૮
૧૦૦ મનુષ્યને સુધારવા કે આગળ વધારવા માટે આ
દુનિયા મેટામાં મેટી નિશાળ છે. ૧૦૧ સંપત્તિમાં પરિમિત્ત આચરણ રાખવું અને વિપત્તિમાં
હૈયે રાખવું એ મહાન સદ્દગુણ છે. ૧૦૨ આત્મભાન ભૂલાવે તે કુસંગ. આત્મ જાગૃતિ કરાવે
તે સત્સંગ. ૧૦૩ હે પુષ! તું પ્રથમ વિકાશ તે પામ. ભમરાઓ તેની
મેળેજ તારી તરફ ખેંચાઈ આવશે. ૧૦૪ અતીત ભેગને યાદ ન કર. અનાગતની ઈચ્છા ન કર.
અને મળેલ વિષયોમાં આનંદિત ન થા. ' ૧૦૫ આશા રહિત થ. મમતા મૂકી દે. કેઈની મદદની
અપેક્ષા ન કર. સંસર્ગ રહિત રહે. સ્વતંત્ર આત્મા
પર શ્રધ્ધા રાખ. ૧૦૬ આત્મવત્ સર્વને જે. મૌન કર. સહનશીલ થા.
મેક્ષનું કારણ વેશ નથી પણ જ્ઞાન છે. ૧૦૭ લાભાલાભથી હર્ષશોક ન કર, સત્કાર અને લાભથી
આપનારનાં બંધનમાં બંધાવું પડે છે. સર્વ જીવોને અભય આપ. તને ભૂત તરફથી ભય નહિ થાય. 'શિષ્યનાં બંધનમાં બંધાઈશ નહિં. ૧૦૮ જગને જાગૃત કરવાની ઈચ્છા હોય તે પ્રથમ તમારા
આત્માને જાગૃત કરે. જેટલા તમે જાગૃત થયા હશે તેટલાજ જગતને જાગૃત કરી શકશે. જેના ઉપર ઉભા રહી આખી પૃથ્વીને હલાવી શકાય એવું સ્થાન તમારે