________________
૧૩૭
ભાષા, નિયમિત કામ, અનુકુળ સ્થાન, મનને વા કરવાનાં આ ઉત્તમ સાધના છે.
૩૬ નિવિકલ્પ, મૌન, અને કાર્યાત્સગ કમવાથી કર્યાં આવતાં મધ થાય છે.
૩૭ દુઃષમકાળ, તત્વજ્ઞાની ગુરૂને વિરહ, પૂર્વકનું જોર, સત્સંગના અભાવ, પુદ્દગલાન દિએની સેાત્રત, ભવાબિનદિઓના સહવાસ, આ અધઃપતન થવામાં પ્રબળ કારણ છે.
૩૮ આત્મગુણ્ણાની અભેદતા, યા જડ ચૈતન્યની ભિન્નતા તે જ્ઞાન છે. નિવિકલ્પ મન તે ધ્યાન છે. માનસિક મલીનતાના ત્યાગ તે સ્નાન છે. અને ઇંદ્રિયાના નિગ્રહ તે શૌચ યાને પવિત્રતા છે.
૩૯ પૂર્વનાં કર્મો મને આ કન્ય કરવા પ્રેરે છે.
વિચારને પ્રબળ પ્રયત્નથી નીચેા બેસાડી દ્યો, પ્રત્યક્ષથી પૂર્વનું ખળવાન્ નહિ થાય. આ જન્મના પ્રબળ પ્રયત્ન પૂર્વ કર્મને હઠાવશે, પણ અત્યારના પ્રયત્ન મંદ હશે અને પૂર્વના પ્રત્યક્ષ બળવાન્ હશે તેા અત્યારના પ્રયત્નને હઠવુ પડશે. છેવટે અનુદ્વેષીને વિજય થશે, માટે પ્રયત્ન કરો.
૪૦ જેમ જેમ ધ્યાન વિશુધ્ધિ, તેમ તેમ કા ક્ષય થશે. જ્યાં સર્વોત્કૃષ્ટ શુધ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિધ્ધિ થાય છે.
૪૧ વિષય ઇચ્છાથી, જેનું મન ઇંદ્રિ સંતાપિત છે તેને