________________
૧૬૯
૬૧ પોતાના ઢાષા જોનારજ સુધરી શકે છે.
૬૨ જાગૃતિ પૂર્વક અન્યને સુધારવાની પ્રવૃત્તિમાં દ્વેષ નહિં પણ પ્રીતિ હાવી જોઇએ.
૬૩ આ જીવંત પ્રભુનુ' દીલ ન દુખાય તે માટે ડરતા રહી સેવા કરી.
૬૪ બ્રહ્માકાર વૃત્તિ અને વૈરાગ્ય આ અભ્યાસથી સ્વરૂપ સ્થિતિ પ્રાપ્ત થાય છે.
૬૫ પુસ્તકે સાધન છે. તેમાંથી તમારી બુધ્ધિ પ્રમાણે મળશે. ૬૬ બુધ્ધિને ઓળંગી આગળ વધારવાનું કામ અનુભવી જીવંત ગુરૂજ કરી શકે છે.
૬૭ તમારા વત્તનથી કોઇને જરા પણ ૬ ખ થવુ... ન જોઈએ. થાય તે તેજ પાપ છે.
હૃદયમાં વિચાર ખળ છે. બ્રહ્મસ્થિતિ બ્રહ્મરંધ્રમાં થાય છે.
૬૮ જ્ઞાનીની ક્રિયા જાગૃતિ પૂર્વક હોય છે, તેથી તે ખંધાતા નથી. અજ્ઞાની ખંધાય છે.
૬૯ બીજાને જેટલે
હુલકે માના તેટલું અભિમાન
તમારામાં છે.
૭૦ ક્રિયા તથા જ્ઞાનનું અભિમાન પણ પાડનાર થાય છે. ૭૧ સૌ પોતપાતાના પાઠ ભજવે છે. રાષ, તાષને અવકાંશજ કયાં છે ?
૭૨ લક્ષજાગૃત હાય તા સર્વ સ્થળેથી આપ મળે છે. ગુણુ ગ્રહણ કરી શકાય છે