________________
શું છે વિષયાની લાલસાવાળાને આ યુકિત નકામી થઈ પડે છે. જ્યાંસુધી વિષયામાં નિસ્પૃહપણ' પ્રાપ્ત ન થાય ત્યાંસુધી પરિભ્રમણ ચાલુજ રહેવાનુ
૨૫ ભેદ–પુદ્દગલાકારે ઉપયાગનુ તથા મનનુ' પરિણમવુ', અભેદ=આત્માકારે મનનું' પરિણમવુ' અથવા આત્મામાં તદ્રુપ થવું. જ્ઞાનીના માગ અભેદ છે. અજ્ઞાનીઓના માર્ગ ભેદ મય છે. ભેદ ત્યાં સંસાર અને અભેદ ત્યાં મુક્તિ છે. સર્વ વ્યાપક=સર્વ કાળમાં સર્વ સ્થળે મનનુ અખંડ આત્માકાર પણે પરિણમવું આત્મ ઉપ યોગમાંજ રહેવુ તે.
૨૬ આત્માના અવલેાકનથીજ-આત્મામાં મનને પરિણમવવાથીજ ભાગા ઉપરથી અરૂચિ થાય છે. તે સિવાયની ક્રિયાથી ભાગાની પ્રાપ્તિ રૂપ શુભાશુભ ફળ પ્રાપ્ત
થાય છે.
સ્વભાવ=આત્મ સ્વરૂપમાં સ્થિરતા અથવા આત્મ ભાવ. વિભાવ=પુદ્દગલાદિ આકારે પરિણમવું અથવા પુદગલા. ૨૭ મનને તેની ઇચ્છાનુસાર ભટકવા દેવું. પછી મન કયાં ભમે છે તે તરફ લગાર લક્ષ આપવું. મનને ભટકવા દેવાથી અને આપણે તટસ્થ રહી જોયા કરવાથી તેની ચપળતા શ્રીમે ધીમે મંદ પડે છે. વધારે દિવસ આ અભ્યાસ ચાલુ રાખવાથી એકદમ તેની ચાંચળતા મંદ થશે અને મન આપણી સત્તામાં