________________
૧૮૦ પામતા નથી? આગામી જન્મમાં બધી (સભ્ય જ્ઞાન) ની પ્રાપ્તિ દુર્લભ થશે. ગયેલી રાત્રી પાછી આવતી નથી. માનવ જીવન ફરી ફરી સુલભ નથી. જુઓ તે ખરા?. આ બાળકે, વૃધ, યુવાને અને ગર્ભમાં રહેલાએ સર્વ અવસ્થામાં, આ દેહ ત્યાગ કરે છે. સીંચાણે જેમ તેતરને પ્રાણ લે છે તેમ
મૃત્યુ આયુષ્યને નાશ કરે છે. ૩૩ વિચારવાને! વિરામ પામે. આગળ ભય તરફ નજર
કરો. જેનાથી આગળ જતાં અટકયા છે તે જ તમારો નાશ કરનાર છે. સદ્ગતિ દુર્લભ છે. જગત પૃથક્ પૃથફ સ્થાન પર છે દુઃખી થાય છે તે પિતાના કરેલ કમી વડેજા તે તેને અનુભવ
આપ્યા વિના છોડવાના નથી, ૩૪ દેવ, ગાંધર્વ, રાક્ષસ, અસુર, ભૂમિચર, માહણ તે
સર્વે દુખ પૂર્વક સ્થાનને (આયુષ) ત્યાગ કરે છે. કામ અને સંબંધમાં આશકત જી, અવસરે કમનાં ફળ સહન કરી બટથી જુદા પડેલા ફળની
માફક આયુષ્યથી જુદા પડે છે. ૩૫ બહુ મુતવાળે ધર્મિષ્ટ માહણ કે ભિક્ષુ. હેય તે
પણ શુભ અનુષ્ઠાનમાં મૂછિત (આશા) રહેવાથી કમથી અત્યંત પીડાય છે. શિવે તપાસે, જ્ઞાનક્રિયા