________________
વિના ન નિર્વાણ પામતા નથી.. ગમે તે નરન ફ, અથવા તે મન્નેિ મહિને ભજન કરી શરીરને દુબળ કરે, તથાપિ માયા ન મૂકનાર મનુષ્ય અનતવાર ગર્ભમાં પરિભ્રમણ કરે છે. માન! પાપ કર્મથી વિરામ આયુષ્ય સ્વરૂપ છે દુઃખમાં આસકત મનુષ્યોના આશ્રવ દ્વાર ખુલ્લાં રહે
છે તેથી મહ કર્મ મજબુત બંધાય છે. ૩૬ મુનિઓ? પરનિંદા મહા પા૫ છે. તેમાં કાંઈ પણ
કલ્યાણ નથી. જે પરને પરાભવ કરે છે તે સંસારમાં પર્યટન કરે છે. મદથી નિંદાની ઉત્પત્તિ છે. તમે
મદ ન કરો. ૩૭ મેં કર્યું, મેં કરાવ્યું કે અનુમોદન આપ્યું, હું કરૂં , કરાવું છું હું અનુમોદન આપું છું.
હું કરીશ, હું કરાવ્યા હું અનુમોદન આપીશ. મનથી, વચનથી, અને શરીરથી. આટલાજ આ લેકમાં કમ અધવામાં કારણ ભૂત ક્રિયાના
ભેદે છે. ૩૮ લેકે લાંબુ જીવવા માટે, કીતિ માટે, માન પામવા
માટે, જન્મ મરણથી મુક્ત થવા માટે, દુઃખ દૂર કરવા માટે પતે જીવેની હિંસા કરે છે, બીજા પાસે કરાવે છે, કરનારને અનુમોદન આપે છે પણ આ સવ તેમને અહિત કરનાર અને અજ્ઞાન વધારનાર છે.