Book Title: Niti Vichar Ratnamala
Author(s): Kesarvijay Gani, Gyanshreeji
Publisher: Kantilal Manilal Khadkhad

View full book text
Previous | Next

Page 186
________________ قی ઠવાયેલા વિચાર માત્રથી વિરામ પામે તેવા અને જેમાં કોઈપણ પદાર્થ ઈચ્છવા પેશ્ય નથી તેવા જગતુમાં શાની આસ્થા ? શા માટે વિશ્વાસ? નિરંતર આત્માનું અનુસંધાન રાખવું તેજ મનને શાંત કરવાને ઉપાય છે. જડ પદાથકાર ભાવના કરવાને લીધે ચિતન્ય ત્રિને પામી પોતાના અખંડ પણાને ભૂલી જાય છે. અને સુખ-દુઃખાદિથી (જડ ચૈતન્યથી) મિશ્રિત થયેલી ઉપાધિપ (મિધ્યારૂપ) સ્થિતિને ધારી લે છે વળગી રહે છે. ૨૩ અદ્વૈત= કેવળ આત્મ સ્વરૂપ દ્વિત =જડ ચિતન્ય મિશ્રિત. બ્રાકાર વૃત્તિ અખંડ ઉપગની જાગૃતિવાળી સ્થિતિ, ગ્રાહ્ય ગ્રાહક અંશથી રહિત. જીવન મુક્ત=સમભાવવાળો. ઈટા નિષ્ણામાં શગ ષની મંદ સ્થિતિ વાળે. માયા=એકલી જડની બનેલી આકૃતિઓ તથા જડ તન્ય મિશ્રિત વિવિધ પ્રકારની આકૃતિઓ, રજ કઈ વિષય ઉપર ખૂહાજ ન રાખવી એ મનને જીતી લેવાની કસમ યુકિત છે. એન્મત હાથીની માફક મનને આ યુકિતથી વશ કરી શકાય છે. અભ્યાસ નહિં કરનારને આ યુક્તિ કઠણ લાગે છે, સારી રીતે - તેને અમારા કસ્થાથી આ યુકિત સરલ થઈ પડે

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194