________________
૧૭૫
૧૧ કેવળ કુંભક કેટલીકવાર શ્વાસેાશ્વાસને ધીમા પાડી બ્રહ્મર ધ્રમાં ઉપયેાગ આપી શાંતિ અનુભવવી તેથી મન સ્થિર થાય છે.
૧૨ હળવે હળવે શ્વાસેાશ્વાસને મદ કરી આત્માપયેાગમાં રહી સ્થિરતા અનુભવવી.
૧૩ કેવળ ટા તરીકે રહી પ્રેય પ્રેરકભાવ દૂર કરી આત્મ ભાવમાં લીન થવું,
૧૪ દરેક કાર્યમાં આત્માપયેગથી જાગૃત રહી પછી પ્રવૃત્તિ કરવી.
૧૫ કાંઇપણ ખેલતાં પ્રથમ આત્મપયેાગમાં જાગૃત થઈ સાવધાનતા પૂર્વક ખેલવું.
૧૬ ક્રાંઇપણ સચિત્તાચિત્ત જોવામાં આવે કે તત્કાળ જડ ચૈતન્યની ભિન્નતાની છાપ મનમાં પાડી દેવી. પણ તેના અનુભવ મિશ્ર ભાવમાં ન લેવેા.
૧૭ કાંઇપણ વિચાર મનમાં આવે તે તત્કાળ જડ ચૈતન્યની ભિન્નતા તે વિચારના સંબધમાં કરી નાખવી. અથવા લાભાલાભની વિચારણા કરવી. અથવા અ, અનના સંબધમાં તેને વહેંચી નિરૂપયોગી હાય તે તે વિચાર બહાર કાઢી નાખવા.
૧૮ ક્રાંઈપણુ શબ્દ સાંભળાય, રૂપ જોવાય વિગેરે ઇંદ્રિચલ વિષયે અનુભવાય કે તત્કાળ તે જડ છે, નિરૂપચે છે, આત્મ ગુણ ઘાતક છે. વિગેરે દોષ દશનથી તે રાગ થતે અટકાવવા. ત્યાર પછી હું તે સ