________________
૧૭૩
મનને સ્થીર કરવાના ઉપાયો. ૧ મનમાં પેદા થતી વૃત્તિઓને શેકવી. નિર્વિકલપ શેડો
થડે વખત રહેવાને અભ્યાસ કરવો. સાથે સ્વપરનું વિવેક જ્ઞાન નિરંતર રાખવું. હાલતાં ચાલતાં આત્મ ઉપગ અથવા એક પરમેષ્ટિ પદને જાપ શરૂ રાખ શુભમાં વધારો કર. નાભિમાંથી શ્વાસ ઉઠે છે, તે સાથે મનને જોડી દેવું. જેટલીવાર શ્વાસ ઉંચા નીચે આવે તેટલીવાર મનને ઉપગ સાથે રાખી એક, બે વિગેરે ગણતી રાખવી, તેમ રાખતાં મન શાંત થશે એટલે ઉપયોગ બ્રા રંધ્રમાં લઈ જ–અને ત્યાં લીન થઈ જવું. મસ્તકમાં યા કાનમાં એક શબ્દ સંભળાય છે. આ શબ્દ વાયુ વિનાની તેમજ મનુષ્યના સંચારવ કે શબ્દ વિનાની જગ્યામાં બેઠા હોઈએ અથવા પાછલી શાંત રાત્રીએ બેઠા હોઈએ ત્યારે સહેલાઈથી સંભળાય છે તે શબ્દમાં ઉપગ રાખવે. કેટલીકવારે એકાથ થતાં મન સ્થિર થશે એટલે ઉપગ મસ્તકના મધ્ય ભાગમાં આવે ત્યાં લીન થઈ જવું. મસ્તકના મધ્યમાં ઉપગ આપતાં ત્યાં શ્વાસને ખટકારવ થતે અનુભવાશે તે ખટકારવમાં નવકારને એક એક અક્ષર મનમાં બેલતા જવું. અર્થાત્ તે ખટકારવ સાથે નવકારના એક એક અક્ષરને ક્રમે જોડતાં આખે નવકાર તે ઉપયોગમાં પૂર્ણ કરશે.