________________
૧૭૨
તેને આપવાથી લાભ થતા નથી.
૯૯ પેાતામાં અભિમાન હાયતાજ ઇચ્છા વિનાનાને જ્ઞાન કે શિક્ષા બતાવવા કે દેવા પ્રયત્ન કરાય છે.
૧૦૦ ખીજા કરે તેવું ન કરી પણ તમારા અધિકાર પ્રમાણે થાય તે કરી.
૧૦૧ સત્યનું અનુકરણ કરે. દેહુઉપયાગી વત્તનમાં અનુકરણ ન કરે. ત્યાં તે પ્રારબ્ધ પ્રમાણેજ વન થશે. ૧૦૨ સત્ય હું ને જાણવા એજ વિવેક છે. ૧૦૩ માનસીક દુનિયાજ દુઃખ રૂપ છે. ૧૦૪ માનસીક દુનિયાના નાશ થઈ શકે છે. ૧૦૫ દેશ્ય જગત્ ફેરફાર વાળું થાય છે પણ નાશ પામનાર નથી. તે ફેરફાર થવાથીજ સુ ́દરતા વાળુ દેખાય છે. ૧૦૬ ઇચ્છા છે ત્યાંસુધી સમષ્ટિ-સમતે લપણુ" આવવાનું નથી.
૧૦૭ બાહ્ય દૃષ્ટિ છે ત્યાંસુધી ખાદ્ય ગુરૂની જરૂરીયાત રહે છે.
૧૦૮ આંતર્ ષ્ટિ થતાં આંતર્ ગુરૂની જરૂરીયાત પડે છે.