________________
૫
७
૧૭૪
તેવી રીતે કેટલાક નવકાર ગણતાં તે શ્વાસા શ્વાસને ખટકારવ બંધ થશે એટલે તે આલંબને મૂકી દઇ આત્માપયેાગમાં સ્થિર થવું.
મનની સ્થિરતા માટે પ્રથમ પાંચથી દસ પ્રાણાયમ સ્થિરતા રહે તેટલા વખતના કુલક સહિત કરવા. પછી આત્મપયાગ મસ્તકના મધ્યમાં આપી ત્યાં સ્થિરતા કરવી.
સિધ્ધચક્રજીના નવપદ ઉપર ક્રમે ખસેપાંચસાવાર નવકાર ગણી તત્કાળ ઉપયાગ બ્રહ્મરંધ્રમાં આપવા અને ત્યાં સ્થિરતા કરવી.
અનતી મહેનતે પા કલાકથી વધારેવાર ત્રાટક કરી ઉપયાગ બ્રહ્મર ધમાં આપવા. અને ત્યાં સ્થિરતા અનુભવવી.
. ખુલ્લી નિમેષા-મેષ રહિત દૃષ્ટિએ પ્રતિમાજી સન્મુખ જોઈ રહેવું. કેટલીકવાર થવા પછી દૃષ્ટિ ત્યાંથી ઉપાડી પ્રારંધ્રમાં મૂકવી અને ત્યાં સ્થિરતા અનુભવવી.
૯ વિચારોદ્વારા આ દુનિઆનું અનિત્યપણું સારી રીતે મનમાં ઠસાવી પ્રારધમાં ઉપયાગ આપી સ્થિરતા કરવી.
૧૦ દરેક પુદ્ગલીક આકૃતિઓનુ ચૂણુ અનાવી તેને પરમાણુરૂપે અનુભવી પ્રારમાં ઉપયોગ આપી શાંતિ અનુભવવી.