________________
૧૭૦
૭૩ સત્પુરૂષ ઉપર જે દ્વેષ રહ્યા કરે છે તેજ અન‘તાતુ અધી કષાય છે.
૭૪ આથડીને સત્યના નિશ્ચય થતા નથી.
૭૫ મધ્યસ્થ દૃષ્ટિવાળાજ સત્યને નિર્ણય કરી શકે છે. ૭૬ અહંકારથી ખાા અનેક શત્રુએ ઉભા થાય છે. ૭૭ અવગુણુ કે અનિષ્ટની ઉપેક્ષા કરનાર સુખી થાય છે, નિંદા કરનાર દુઃખી થાય છે.
૭૮ ગુણગ્રાહી દૃષ્ટિવાળાને જ્ઞાન મળે છે.
૭૯ કાર્ય નુ કારણુ શેષતા જવુ અને વિચારદ્વાઽ તેને તાડતા જવું.
૮૦ પોતામાં જેટલે દરજ્જે શુધ્ધિ થઈ હોય છે તેટલે દરજ્જે બીજાના કાર્ય ઉપરથી શુધ્ધતા મેળવી શકાય છે, ૮૧ વિશુધ્ધિ માટે કાયમ જાપ ચાલુ રાખવા.
૮૨ અન્યની કાળી બાજુ નેવાથી મળદોષ આવે છે કેમકે તે અજ્ઞાન દશા છે.
૮૩ આત્મ જાગૃતિ કાયમ હોય તે આવરણ આવતું નથી, ૮૪ પરમાત્મ સ્વરૂપના આધ કાયમ રાખવે. તે મળ સંચય ન થવા દેવાના મજબુત ઉપાય છે. ૮૫ સરખા ગુણવાળાની સાથેજ સબધ જળવાઇ રહે છે. ૮૬ વિરૂધ્ધ ગુણવાળાને આપસમાં કલેશ થાય છે. ૮૭ પ્રકૃતિ આળખી સામાને સત્વગુણુ વાપરી સુધારવા.
૮૮ વિરૂધ્ધ ગુણવાળાની ઉપેક્ષા કરવી અથવા મૌન કરી તેના તે ગુણ તેનામાં બદલાવવા.