________________
૧૬૮
૪૮ બીજામાં તમારા સ્વાર્થ રહેલે છે માટે માંગે તેને
મદદ આપે. ૪૯ સામા માં હલકે ભાવ જોવામાં આવે છે ત્યાં સુધી
મલીનતા ઘટતી નથી. ૫૦ સન્યાસ-ત્યાગ–એટલે વૃત્તિને ત્યાગ કરવાનું સમજવું. ૫૧ વેગ એટલે વૃત્તિનું પરમાત્મા સાથે જોડાણ કરવું તે. પર જીના વન ઉપરથી ગુણ લઈ પિનામ થી અવગુણ
બહાર કાઢવા. ૫૩ સા ના મનુષ્યની યેગ્યતા જોઈ પિતાને જ્ઞાનનો વિરો
ઉલેચતા રહેવું. ૫૪ બીજાને આપવાનું બંધ કરતાં પાણી ગંધાઈ જવાની
માફક નવીન જ્ઞાનની આવક બંધ થશે. અને અશુદ્ધતા
વધશે. ૫૫ જ્ઞાન આપતી વખતે તેનું અભિમાન પિોતે ન લેવું.
નહિંતર અધ:પાત થવા સાથે આગળ વધતાં અટકશે. પ૬ અન્યને ઉપદેશ આપવા સાથે પોતે પણ ઉચ્ચ વર્ણન
રાખવું. પ૭ આશકિત ગઈ કે જગત મનમાંથી ઉડી જાય છે. ૫૮ આશક્તિ સિવાય બંધન કર્તા બીજુ કઈ છેજ નહિં. ૫૯ પૂર્વ કમ મેગે જે સ્થિતિ પ્રાપ્ત થાય તેમાંથી કંટાળી
નાશી છુટવાની ઈચ્છા કરવી તે અજ્ઞાન છે. ૬૦ બીજાની નિંદા કરીએ ત્યાં સુધી પિતાને સુધરવાનું
બનતું નથી.