________________
૧૫ ભલા કહેવડાવવા કરતાં ભલા થવું તે વધારે ઉત્તમ છે. ૧૬ લે કે સારા કહેતા હોય તે સારું વન રાખે. ૧૭ તમને લેક ખરાબ કહેતા હોય તે ભુલે શેપી
સુધરવા પ્રયત્ન કરો. ૧૮ સાત્વિક ખોરાકથી સ્થલ દેહ શુદ્ધ થાય છે. ૧૯ સત્ય વિચાર અને સત્ય ઈછાથી તેજસ અને કાર્પણ
દેહ શુદધ થાય છે. ૨૦ નમ્રતા એ ઘણા ગુણોનું મૂળ બીજ છે. ૨૧ જેમ આપણા દેશે કબુલ કરીએ છીએ તેમ ન
તામાં વધારો થાય છે. ૨૨ નમ્રતાથી સહનશીલતાને ગુણ આવે છે ૨૩ રાગદ્વેષને નાશ થાય તેજ મન સ્થિર થાય, ૨૪ નિરંતર રાત્રીએ સુતી વખતે પિતાનું દિવસ સંબંધી
વર્તન તપાસવું. - ૨૫ ચોરી, વ્યભિચાર અને હિંસા એ શરીરના મેટા
દે છે. ૨૬ નિંદા, જુઠ અને કરતા એ વચનના મેટા દે છે. ૨૭ ઈચ્છા, ખરાબ ચિંતન અને દેષ બુદિધ એ મનના
દોષે છે. ૨૮ ખરાબ ઉદેશને અટકા. ૨૯ ઈચ્છારૂપિ દેરડાઓથી બંધન થાય છે. ૩૦ ઉચ્ચ વિચાર અને ભલાઈ છે. ૩૧ દેખાવની કીંમત નથી પણ ઈશ્વરી ગુણની કીમત છે.