________________
૩ર અન્યના કામની વચ્ચે પડે નહિં, આડે આવે નહિં.
અન્યની વાતે વચ્ચે બેલે નહિં. કજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તપાસી કામ કરો. ૩૫ કે.ઈને તિરસકાર કરવા કરતાં દયાની લાગણું પ્રગટ
કરવી તે ઉત્તમ છે. ૩૬ કોઈનું બુરું ઈરછવું તે પિતાનું બુરું ઇચ્છવા બરાબર છે.
૭ મુંગે માટે પણ જાગૃતિ પૂર્વક અન્યનું સાંભળે. ૩૮ બીજાના પ્રસંગમાં આવવાથીજ પિતાની કસોટી થાય છે. ૩૯ સર્વને આત્મસ્વરૂપ માની તેના કાર્યમાં મદદ કરવી
તે ભકિત છે. ૪૦ નિર્દોષ પ્રેમ આપવા ઈચ્છે છે. મહ લેવા ઈચ્છે છે. ૪૧ સસંગતીથી આવરણ ઓછાં થાય છે. ૪૨ જેમાં સવ–પરનું શ્રેય રહેલું હેય-થતું હોય તે ફરજ
કહેવાય છે. ૪૩ બીજાના ભલામાં પિતાનું ભલું રહેલું છે. ૪૪ બીજાઓના મનને સુધારવા પ્રયત્ન કરે તે ત્યાગી
એને પરમાર્થ માગ છે. ૪પ જે તમારી વૃત્તિ શુધિ છે તે તમારા શબ્દોની
અસરની પરવા ન કરો. ૪૬ આજુબાજુ પરમાત્મ ભાવ રાખી–દષ્ટિ રાખી વર્ણન
કરો. ૪૭ અંતર્ દષ્ટિ તથા બાહ્ય દકિટ જાગૃત રાખી વર્તન
કરતાં વિશુધિ વધે છે