________________
૧૩૮
શીતળ આત્મસુખની પ્રાપ્તિ કયાંથી થાય ? ૪૨ નિરાશા વખતે મહાત્મા પુરૂષોનાં ચિરત્રાસ'ભારે તેમના સતત્ અને લાંખા કાળના પ્રયત્ન તપાસે. તેઓએ નીરાશ થઇને પ્રયત્ન મુકી દ્વીધા હોત તે મહાત્માના નામને લાયક થાત કે ? જગત્ અનુકરણીય થાત કે? માટે નીરાશ ન થાએ, આગળ ચાલેા.
૪૩ આગળ વધનારનેજ વિઘ્ન આવે છે, અને તેની ચેાન્યતાની પરિક્ષા પણ ત્યાંજ થાય છૅ, ધનવાનને લુંટવાના ભય છે. ચડેલાનેજ પડવાના ભય છે. પણ તેથી ગભરાશો નહિ. દ્રવ્ય, ક્ષેત્ર, કાલાદિ અનુકુળ આલખને લઇ ઉત્સાહથી પ્રખળ પ્રયત્ને આગળ વધા, યામ કરીને ચાલા, અવશ્ય વિજયજ થશે. ૪૪ જો તમારે આગળજ વધવુ છે. તેા તમારા સવ સ્થળે પથરાયેલા સ્નેહ. પ્રેમ, આશકિત કે લાગણીને ખેચી લ્યે અને સર્વ તરફ વિરાગભાવ કરો. તે સવ લાગણીઓ એક આત્મભાવ તરફજ વાળા, તે કત્તવ્યનેજ મુખ્ય કરી, ખાદીનાં કત્તવ્યને ગૌણુ કરો, જરૂર આગળ વધશે.
૪૫ જો તું વીર પરમાત્માની આજ્ઞાપાલક નિગ્ર થજ હાય તા તારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી અપ્રમત્તપણું અને અપ્રતિબધ્ધપણું રાખવુ. જોઇએ.
૪૬ વિષયને વિશ્વાસ જરા પણ કરવા લાયક નથી, મને