________________
૧૪૯
આપણને જ હાની છે. એટલું જ નહિ પણ જેને માટે
એ ભાવના ઉડે છે તેમને પણ તેથી હાની પહોંચે છે. ૫ જ્યાં ક્રોધ છે ત્યાં વિવેક નથી કેમકે ઇચ્છામાં નિષ્ફળતા મળ્યા સિવાય કે ઉત્પન્ન થતો નથી. ઈચ્છા છે ત્યાં વિવેક નથી. ઈચ્છાને ત્યાગ તેજ
વિવેક છે ૯૬ કામ ક્રોધની અધિકતાવાળા મનુષ્યએ જ્ઞાની પુરુષની
સબત અને તત્વજ્ઞાનનાં પુસ્તકનું વાંચન અવશ્ય
રાખવું. તેથી તે દોષે ની છાશ થશે. ૯૭ જે પદાર્થની પ્રાપ્તિથી ભવિષ્યમાં નિરંતર સુખી
થવાય તેને માટે વિદ્વાનોએ પ્રયત્ન કરે. ૯૮ મન વચન અને શરીર આ ત્રણે કર્મબંધ કરવામાં
તેમજ કર્મ બંધનથી મુકત થવામાં સહાયભૂત છે,
તેને કેવી રીતે ઉપયોગ કરે તે તમારા હાથમાં છે ૯૯ આત્મજ્ઞાનથી અજ્ઞાન નિવૃત થઈ શકે છે. માટે
આત્મજ્ઞાન વિશેષ હિતકારી છે. ૧૦૦ જે ભવમાં આનંદ માને તે ભવાભિનંદ સમજો. ૧૦૧ પુગલમાં આનંદ માને તે પુદગલાનંદિ. પુદ્ગલા
નંદિજી સંસારમાં પરિભ્રમણ કરનારા છે. આત્મા
નંદિ કમથી મુક્ત થાય છે. ૧૦૨ સર્વથા મુકત થવાની ઈચ્છા છે તે આ પ્રવૃત્તિ અને
પ્રતિબંધ શા માટે હવે જોઈએ? ૧૦૩ પ્રવૃત્તિ અને પ્રતિબંધનું પરિણામ કોઈપણ વખતે