________________
૧૬૦ ૬૨ કેઈના ઉપર આધાર ન રાખે. જેના ઉપર આધાર
રાખે છે તે પણ કૃત્રિમતા વાપરી તમારાથી જુદા પડશે. આધાર ન રાખશો તે સારા મીત્રે પણ વળગતા આવશે. આધાર રાખશે તે તે પણ જુદા
પડશે. ૬૩ અપ્રીતિવાળાથી જુદા પડશે તે તેની ગરજ પ્રીતિ
વાળા સારશે. મદદે આવશે. છેવટે પ્રભુને પણ આધાર છેડી સ્વઆધાર ઉપરજ રહેવું પડશે.
ત્યારેજ પરમ શાંતિ મળશે. ૬૪ જુદી જુદી વૃત્તિના માણસો સાથે મળવાથી પ્રકૃતિનું
સારું જ્ઞાન થાય છે રસ્તે ચડવાના અનેક માર્ગ છે અને તે જુદા જુદા પાત્ર દ્વારા પાર પડે છે. આપણમાં મલિન વૃત્તિ ખુણે ખાંચરે પડી હોય તે પણ
આ પાત્રના પ્રસંગથી બહાર આવે છે. ૬૫ વિવિધ પ્રકારની સ્થિતિએ. અને આકૃતિઓની હૈયાતિ
નાના પ્રકારની જીની ઈચ્છાઓને લઈને જ ટકી રહેલી છે ટકી રહે છે અને ટકી રહેશે. આ આકૃતિએને વિચારદ્વાજા મૂળ દ્રવ્યમાં સમાવેશ કરવાથી
લય કરવાથી નિર્વિચાર દશા સિદ્ધ થાય છે. ૬૬ પ્રકૃતિને અનુકુળ મન બનાવે તે કોઈપણ વ્યકિત .
તમારૂં અપમાન નહિં કરી શકે. ધર્મના ઝંડા ઉઠાવ
નારાઓએ આ નિયમ જાણવું જોઈએ. ૬૭ જે ક્ષણે નિરાશા ઉત્પન્ન થાય છે, તે ક્ષણે પ્રકૃતિ