________________
૧૫૯
ઉત્પન્ન થતું સંક૯પ વિકલ્પાત્મક જઇ –વિચારે છે
તેજ દુઃખરૂપ છે. તેને નાશ કરો. ૫૭ આત્મભાન ભૂલાતાં આવરણ આવે છે. આવરણથી
વિકલ્પરૂપ વિક્ષેપ થાય છે. વિક્ષેપથી વાસનારૂપ કમળનો સંચય થાય છે. તેમાંથી વિવિધ પ્રકારનાં સુખ દુઃખરૂપ ફરી જન્મે છે શુધ ઉપયોગથી આવરણ
તેડે, પર દેખાવમાં વિપરીત હોય છતાં વિચારદ્વારા સવળું
કરે-માને. દુઃખને સુખરૂપે અનુણવે. અપેક્ષા, ભાવી પરિણામ, તેમાંથી મળનું શિક્ષણ ઈત્યાદિના વિચાર
દ્વારા વિપરીતને સવળું કરી શકાય છે. ૫૯ આપણી ભૂલ સુધરાવવા માટેજ બીજાઓ મુશ્કેલીઓ
લાવી મૂકે છે. તેઓ પરમ ઉપકારી છે તેને તમે સામા થાઓ કે અનુકુળ થાઓ પણ તે પાત્ર તમને
તે સુધારનાર આગળ વધારનાર છે. ૬૦ જ્ઞાન વધારવાનું સાધન વિચાર છે. પિતાના દેથી પિતાને ગોથાં તે ખાવાં પડશેજ, પણ જે જાગતે છે તે ઈશારાથી સમજી જઈને ફરી ભૂલ કરતે
ત્યાંથી જ અટકશે. ૬૧ નજીક ગયા સિવાય વસ્તુ બરાબર જણાતી ન ,
આડી ધુમસ નડે છે, તેમ આત્માની નજીક સિવાય તેનું ભાન થતું નથી. વાસનાઓ ધુમસ માફક પ્રકાશ-આત્મપ્રકાશને રોકનાર છે.